સુવિચાર

સુવિચાર :- -શિક્ષણ એ ચેતનાનો ફુવારો છે, સંવેદનાની ખેતી છે.ોચ્યા તેમાં કશું ઉગાડી ન શકો. - વર્ગનો પ્રત્યેક બાળકનાં હ્રદયમાં શિક્ષકની છબી ઝીલતી હોય છે. કેવી ઉપસાવવી તે શિક્ષકે નક્કી કરવાનું છે. - ભાષાના પ્રભુત્વ વગર શિક્ષણ પાંગળું રહે છે. કોઇપણ માધ્યમ હોય, ભાષાની સમૃદ્ધિ અનિવાર્ય અને આવશ્યક છે. - કુવા હોય તો હવાડામાં આવે એ બરાબર છે પણ સાચું એ છે કે કુવામાં હોય એવું હવાડામાં આવે !

સોમવાર, 19 જૂન, 2017

પ્રવેશોત્સવ -૨૦૧૭
ચેખલા સી.આર.સી કેન્દ્ર ની પેટા શાળાઓ મા પ્રવેશોત્સવ ની ઉજવણી


રવિવાર, 19 માર્ચ, 2017

વિદ્યાસહાયક ફિક્ષ અપડેટ

વિદ્યાસહાયક ભરતી પ્રથમ,બીજો તથા ત્રીજો તબક્કો ના જો પાંચ વર્ષ સળંગ ગણવા માં આવે તો ઉચ્ચત્તર પગાર ધોરણ અને છઠા અને સાતમા પગાર ધોરણ માં પડતો તફાવત અને માર્ચ 17 માં મળવા પાત્ર બેજીક પગારની માહિતી દર્શાવતા પત્રકો.ની ઇમેજ કોપી.બુધવાર, 29 જાન્યુઆરી, 2014

નવાવાસ (ખી) પ્રા.શાળા માં યોજાયેલ પ્રજાસત્તાક દિન ની તસ્વીરી  જલક

મંગળવાર, 21 જાન્યુઆરી, 2014

> GURUJI KI "FB" PATHSHALA
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થી સશક્‍તિકરણ અને સુવિધા માટે ‘વિદ્યાર્થી પહેલ' નામે યોજના અમલમાં મુકવામાં આવી છે તે અંતર્ગત રાજ્‍યની ૩૨૫ જેટલી સરકારી માધ્‍યમિક અને ઉચ્‍ચ માધ્‍યમિક શાળાઓમાં દર વર્ષે રૂપિયા એક એક લાખ ફાળવવાની જોગવાઈ કરવામાં આવી છે. ચાલુ વર્ષથી જ તેનો અમલ થઈ ગયો છે.
સરકારી શાળાઓમાં ઓછામાં ઓછા ૧૦ વિદ્યાર્થીઓની સમિતિ બનાવી વાર્ષિક રૂપિયા એક લાખ ફાળવવામાં આવે છે. વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ શાળામાં શૈક્ષણિક કે માળખાકીય સુવિધા વધારવામાં કરી શકશે. વિદ્યાર્થીઓ સૂચવે તે મુજબ ખરીદી અને ચૂકવણુ સરકારી નીતિ-નિયમોને આધીન કરવાનું રહેશે. શાળાઓને મળતી સરકારી ગ્રાંટ ઉપરાંતની આ વધારાની સહાય રહેશે જેના વપરાશનો નિર્ણય સામુહિક રીતે વિદ્યાર્થીઓના હાથમા છે. નાણાના અભાવે વિદ્યાર્થીઓને ખૂટતી સુવિધા આ નવી યોજનાથી પુરી કરી શકાશે.

સોમવાર, 29 જુલાઈ, 2013


સવજીભાઈ એમ. ભાગવત દ્વારા Excel File માં બનાવેલ સોફ્ટવેર


(૧) માત્ર જન્મતારીખ દાખલ કરવાથી વર્ષ, માસ, દિવસ, કલાક, મિનિટ, સેકન્ડ, મિલીસેકન્ડ, અઠવાડિયા, જન્મનો વાર આ બધુજ તમે જાણી શકો છો.
                           (૧) ડાઉનલોડ કરો

(૨) માત્ર જિલ્લાનું નામ સિલેક્ટ કરતાંની સાથે મુખ્ય મથક, જન સંખ્યા, કુલ તાલુકા અને નામ, કુલ ગામ અને ગામના નામ, ગાંધીનગરથી અંતર કિમીમાં અને ત્યાંનું શું વખણાય છે તે તમે જાણી શકો છો.
                          (૨) ડાઉનલોડ કરો

(૩) ભારત અંતર સારણી અને ગુજરાત અંતર સારણી મુખ્ય શહેરો વચ્ચેના અંતર કિલોમીટરમાં દર્શાવશે.
                           (૩) ડાઉનલોડ કરો

(૪) કોઈપણ બે સંખ્યા દાખલ કરો. તેનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર ત્વરિત કરી આપશે.
                            (૪) ડાઉનલોડ કરો

(૫) મુદ્દલ રકમ, મુદત અને વ્યાજનો દર દાખલ કરવાથી તમને આપોઆપ ચક્રવૃદ્ધિ વ્યાજનું વ્યાજ અને વ્યાજમુદ્દલ તથા સાદુંવ્યાજનું વ્યાજ અને વ્યાજમુદ્દલ તથા ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદુંવ્યાજ વચ્ચેનો તફાવત પણ શોધી આપશે.
                              (૫) ડાઉનલોડ કરો

(૬) કોઈપણ બે સંખ્યા દાખલ કરતાં તેનો સરવાળો, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ વગેરે તમને તાત્કાલિક શોધી આપે છે.
                               (૬) ડાઉનલોડ કરો

(૭) કન્વર્ટર : ઈંચ – સેન્ટીમીટર, ફૂટ – સેન્ટીમીટર, વાર – મીટર, માઈલ – કિલોમીટર, મિલીમીટર – ઈંચ, મીટર – ઈંચ, મીટર – ફૂટ, સ્કવેર ઈંચ – સ્કવેર સેન્ટીમીટર, સ્કવેર વાર – સ્કવેર મીટર, સ્કવેર મીટર – સ્કવેર ફૂટ, અર – વાર, ચોરસ માઈલ – હેકટર, એકર – હેકટર, ઘન ઈંચ – ઘન સેમી, ઘન ફૂટ – ઘન મીટર, ઘન વાર – ઘન મીટર, લીટર – મિલીલીટર, લીટર – ડેસીલીટર, ડેકાલીટર – લીટર, લીટર – પાઈન્ટ, કર્વાટ – લીટર, ગેલન – લીટર, ગ્રેન – ગ્રામ, ડ્રામા – ગ્રામ, આઉસ – ગ્રામ, રતલ – કિલોગ્રામ, ટન – કિલોગ્રામ, મિલિગ્રામ – ગ્રેન, મેટ્રિક ટન – બ્રિટીશ ટન, વર્ષ – માસ, વર્ષ – દિવસ, વર્ષ – કલાક, વર્ષ – મિનિટ, વર્ષ – સેકન્ડ, માસ – દિવસ, માસ – કલાક, માસ – મિનિટ, માસ – સેકન્ડ, કલાક – મિનિટ, કલાક – સેકન્ડ, મિનિટ -સેકન્ડ, પ્રહર – કલાક, ઘડી – કલાક અહીં દર્શાવેલ દરેક નામ પ્રમાણે તેમજ તેના શબ્દો અવળ સવળ કરવાથી પણ કન્વર્ટ કરી આપે છે.
                                 (૭) ડાઉનલોડ કરો

(૮) જાદુઈ અંકની રમત
                                  (૮) ડાઉનલોડ કરો

સોમવાર, 1 એપ્રિલ, 2013

બનાસ શિક્ષણ સરિતા નવાવાસ પ્રાથમિક શાળા: ધોરણ ૬ થી ૮ ના તમામ વિષયના હેતુઓ

બનાસ શિક્ષણ સરિતા નવાવાસ પ્રાથમિક શાળા: ધોરણ ૬ થી ૮ ના તમામ વિષયના હેતુઓ: ધોરણ ૬ થી ૮ ના તમામ વિષયના હેતુઓ (રામબાગ પ્રાથમિક શાળાના સૌજન્યથી અને નરેન્દ્રભાઈ ના બ્લોગ માંથી) ફાઈલ જોવા માટે આ ફોન્ટ ડાઉનલોડ કરી ઇન્...

બનાસ શિક્ષણ સરિતા નવાવાસ પ્રાથમિક શાળા: ધોરણ ૬ થી ૮ નુ પરિણામ પત્રક ૨૦૧૩જરૂરી FONTધોરણ‌ ...

બનાસ શિક્ષણ સરિતા નવાવાસ પ્રાથમિક શાળા:
ધોરણ ૬ થી ૮ નુ પરિણામ પત્રક ૨૦૧૩
જરૂરી FONTધોરણ‌ ...
: ધોરણ ૬ થી ૮ નુ પરિણામ પત્રક ૨૦૧૩ જરૂરી FONT ધોરણ‌ ૬ થી ૮ નુ પરિણામ પત્રક નવા પરિરુપ મુજબ બનાવેલ છે જેમા ફોન્ટ kap127 (બકમ) નો ઉપયોગ કરેલ છ...

બનાસ શિક્ષણ સરિતા નવાવાસ પ્રાથમિક શાળા: ધોરણ ૬ થી ૮ નુ પરિણામ પત્રક ૨૦૧૩જરૂરી FONTધોરણ‌ ...

બનાસ શિક્ષણ સરિતા નવાવાસ પ્રાથમિક શાળા:
ધોરણ ૬ થી ૮ નુ પરિણામ પત્રક ૨૦૧૩
જરૂરી FONTધોરણ‌ ...
: ધોરણ ૬ થી ૮ નુ પરિણામ પત્રક ૨૦૧૩ જરૂરી FONT ધોરણ‌ ૬ થી ૮ નુ પરિણામ પત્રક નવા પરિરુપ મુજબ બનાવેલ છે જેમા ફોન્ટ kap127 (બકમ) નો ઉપયોગ કરેલ છ...